દર મહીને 1500+ એમ્બ્રોડરી ડિઝાઈનો મફત માં મેળવો

અમે અમારા નિયમિત ગ્રાહકો માટે તદ્દન નવી અને સૌથી રાહ ઓફર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અમારા નિયમિત ગ્રાહકો ની માગણી પર, અમે માસિક ડીઝાઈન્સ પેકેજ ઓફર લોન્ચ કરીએ છીએ. જેમા તમે માસિક યોજના ઉમેદવારી દ્વારા દર મહિને ડીઝાઈન્સ 1500 મળી શક્શે.

આ ઓફર માં, તમે તમારા ઇ-મેઈલ બોક્સ મા ડાઉનલોડ  ફાઇલ સાથે દૈનિક ઇ- મેઇલ પ્રાપ્ત થશે. તમે 30 દિવસમાં માત્ર 299 રૂપિયાચૂકવી ને તમે આ યોજના નો લાભ ચૂકવણી પછી 30 દિવસ સુધી બધા કોન્સેપ્ટ માં રોજ ની 50 થી વધારે ડીઝાઈન્સ તમારા ઇ-મેઈલ દ્વારા મેળવી શકો છો. મહત્વ ની વાત તો એ છે કે તમે તમારા એન્ડ્રોઈડ ફોન વડે પણ ડિઝાઇન ડાઉનલોડ કરી શકો છો.

આ ઓફર વિશે વારંવાર પૂછાતા સવાલ ના જવાબો
1. મને ડીઝાઈન્સ  કેવી રીતે  મળશે  ?
જવાબ - તમને રોજે રોજ એમ્બ્રોડરી ડીઝાઈન્સ તમારા ઇ-મેઈલ બોક્ષ માં મળી જશે. તમને ઇ-મેઈલ માં ડાઉનલોડ લિંક મળશે જેમાં તમે એક ક્લિક કરી ને એ 50 કરતા પણ વધારે એમ્બ્રોડરી ડીઝાઈન્સ તમારા મોબાઈલ માં કે કોમ્પુટર માં લઇ શકો છો. તમને આવા એમ્બ્રોડરી ડીઝાઈન્સ ના ઇ-મેઈલ ડાઉનલોડ લિંક સાથે એક મહિના સુધી મળશે. એક મહિના પછી તમે એ ઓફર રીન્યુ કરી ને એનો બીજા મહિના માં પણ લાભ ઉઠાવી શકો છો.

2. હું આ 1500 થી પણ વધારે ડીઝાઈન્સ માત્ર 299 રૂપિયા માં કઈ રીતે લઇ શકું?
જવાબ - તમે અહી આપેલ લિંક ને ક્લિક કરી ને પેમેન્ટ કરી શકો છો. કઈ રીતે પેમેન્ટ કરવું એ ના ખબર હોય તો તમે અમારા કસ્ટમર કેર અધિકારી સાથે લાઇવ ચેટ કરી ને માહિતી મેળવી શકો છો. તમે ક્રેડીટ કાર્ડ , ડેબીટ કાર્ડ, IMPS કે પછી ઈન્ટરનેટ બેન્કિંગ નો ઉપયોગ કરી ને પેમેન્ટ કરી શકો છો.

3.મને કેટલા પ્રકાર ની ડીઝાઈન્સ મળશે? 
જવાબ - અમે લોકો જનરલી બધા કોન્સેપ્ટ ની એમ્બ્રોડરી ડીઝાઈન્સ આપવા ની ટ્રાય કરીશું , જેમાં તમને લેસ બોર્ડર, પેચ, દામન, બ્લાઉઝ, નેક, ડ્રેસ, ઘાઘરા કલી, ઓલ ઓવર ની એમ્બ્રોડરી ડીઝાઈન્સ મળી શકશે. 

રોજ નવી નવી એમ્બ્રોડરી ડીઝાઈન્સ જે અમારી વેબ સાઈટ ઉપર મુકીએ છીએ,તે મળશે. જો તમે સ્માર્ટ ફોન ધારક છો તો તમે અમારી એન્ડ્રોઈડ ની ફ્રિ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો, જેમ તમે ફોટા ની સાથે રોજ કેટલી નવી એમ્બ્રોડરી ડીઝાઈન્સ આવી છે એની માહિતી પણ મળશે.


4. મેં આ ઓફર લીધેલ છે અને મારા 30 દિવસ પુરા થઇ ગયા છે, તો હું ફરી થી આ ઓફર નો લાભ લઇ શકું?
જવાબ - હા, ચોક્કસ થી તમે એ ઓફર 299 રૂપિયા ભરી ને રીન્યુ કરાવી શકો છો અને આગળ ના બીજા 30 દિવસ સુધી આ ઓફર નો લાભ લઇ શકો છો. જો તમારે આ ઓફર રીન્યુ કરાવવી હોય તો તમે અહી થી રીન્યુ કરાવી શકો છો. તમને રીન્યુ કરવા માં કોઈ તકલીફ પડતી હોય તો તમે અમારા કસ્ટમર કેર અધિકારી સાથે લાઈવ ચેટ કરી ને કે પછી care@embdesigntube.com પર ઈ મેઈલ કરી ને રીન્યુ કરાવી શકો છો.

5. જો કોઈ ડીઝાઈન્સ માં મારે કોઈ સુધારા વધારા કરવાના હોય તો એ કઈ રીતે હું કરાવી શકું?
જવાબ- તમે જે ઓફર ખરીદી રહ્યા છો એમાં ડીઝાઈન્સ ના સુધારા વધારા નો કોઈ ચાર્જ લેવામાં આવેલ નથી.   પણ તમારે કોઈ પણ ડીઝાઈન્સ માં કોઈ પણ જાત ના સુધારા કરવા હોય તો તમે અમારી ડીઝાઈન્સ કન્સલ્ટીંગ સર્વિસ નો ઉપયોગ કરી ને ડિજાઈન માં સુધારા કરાવી ને તમારી પસંદ ની ડીઝાઈન્સ બનાવરાવી શકો છો. અમારી પ્રોફેસનલ ડિજાઈનર ટીમ તમારી જરૂરિયાત મુજબ ડીઝાઈન્સ બનાવી આપશે.

ખાસ નોંધ - આ 299 રૂપિયા માં 1500 થી વધારે ડીઝાઈન્સ ની ઓફર લીમીટેડ સમય પુરતી જ છે. પછી આ ઓફર ના 499 રૂપિયા પર મહિના માં થઇ જશે. પણ ચિંતા ના કરો, જો તમે અત્યારે આ ઓફર માટે 299 રૂપિયા ચૂકવશો તો રીન્યુ વખતે પણ તમારે એટલો જ ચાર્જ ચૂકવવાનો રેશે, ત્યારે આ ઓફર નો ભાવ કદાચ 499 રૂપિયા હશે તો પણ તમને એ ઓફર 299 માં જ મળશે.

નીચે આપેલ ફોટા ઉપર ક્લિક કરી ને તમે ઓફર માટે સબસ્ક્રીબ કરી શકો છો. તમને તો પણ કોઈ સવાલ હોય તો તમે અમારા કસ્ટમર કેર ના અધિકારી સાથે લાઈવ ચેટ કરી શકો છો અથવા તો તમે અમને care@embdesigntube.com પર ઈ મેઈલ કરી શકો છો.


http://embdesigntube.com/designs/monthly-designs-package-offer-1500-designs-each-month